ખેડુતો માટેની પંચાયતની સઘ્ધરતા અંગેની મહત્વની કામગીરી જેવી કે બાયો ટેકનોલોજી, વર્મી કમ્પોસ્ટ, સેન્દ્રીય ખાતરો, દવાનો કાર્યક્ષમ ઉપયોગ, ચેકડેમ, ખેત તલાવડી વિગેરે.
ખેડુતોને કૃષિ નિદર્શનો, નવીન પાક પઘ્ધતી, પ્રત્યક્ષ કૃષિનિ નવી તાંત્રિકતા બતાવી તેમની હાલની કૃષિ પઘ્ધતીમાં ફેરફાર લાવી, સોઈલ હેલ્થ કાર્ડ આધારીત ખાતર વપરાશ કરી ખેડુતની આવક વધારવા ઘનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવા.