×

કૃષિ સંશોધન કેન્દ્રો

અ.ન. એકમો નામ અને સરનામુ કાર્યમથક પ્રવૃત્તિ ફોન નંબર(૦ર૬૯ર)
જિલ્લાખેતીવાડીઅધિકારી જિલ્લાપંચાયત,ખેતીશાખા-કરછ-ભુજ ભુજ ખેતી વિષક યોજનાઓ અમલવારી તથા પ્રચાર-પસાર (૦ર૮૩ર)રર૧૧પપ
સંશોધન કેન્દ્ર સુકી ખેતી સંશોધન કેન્દ્ર ગુ.કૃ.યુ. કોઠારા
તા.અબડાસા
સુકી ખેતીના પાકોનું સંશોધન (૦ર૮૩૧) ર૮રરર૮
સંશોધન કેન્દ્ર સુકી ખેતી સંશોધન કેન્દ્ર ગૃ.કૃ.યુ. ભચાઉ સુકી ખેતીના પાકોનું સંશોધન (૦ર૮૩૭) રર૩૩ર૯
સંશોધન કેન્દ્ર ખારેક સંશોધન કેન્દ્ર ગુ.કૃ.યુ. મુન્દ્રા સુકી ખેતીના પાકોનું સંશોધન (૦ર૮૩૮) રરર૧૮પ
સંશોધન કેન્દ્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાડાઉ
(મુન્દ્રા)
ટીસ્યુ કલ્ચર બરા બાગાયત ના રોપા પુરા પાડવા (૦ર૮૩૮) ર૩૦૬૧ર