આ શાખા હસ્તનો આંતરિક ઓડિટ સેલ ઘ્વારા તાલુકા પંચાયતોના રૂપિયા પંદર હજાર ઉપરના તેમજ જિલ્લા પંચાયતની શાખાઓના રૂ.૪૦.૦૦૦- ઉપરના બીલોનું પ્રિ.ઓડિટ તેમજ લોકલફંડ ઓડિટ પારા એ.જી.ઓડિટ પારા, પી.આર.સી. પારાઓના નિકાલ બાબતે દેખરેખ નિયંત્રણ રાખી કામગીરી કરવામાં આવે છે.