×

લોહીની તપાસણી

કોઈ પણ તાવ મેલેરીયા છે કે કેમ ? તે નિદાન માટે હેલ્થવર્કરો ઘ્વારા ,દવાખાના માં પ્ર. આરોગ્ય કેન્દ્રોમાં લેબોરેટરી પરીક્ષણ ઘ્વારા નિદાન કરવામાં આવે છે.

શંકાસ્પદ ડેન્ગ્યુ કે ચીકનગુનીયાના કિસ્સામાં દર્દીનું સેમ્પલ લઈ પરિક્ષણ અર્થે બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદ મુકામે મોકલવામાં આવે છે.