×

બોરીબંધ

આજુ બાજુના વિસ્તારમાં રિચાર્જ થાય ભેજનું પ્રમાણ જળવાઈ રહે અને કાંપને રોકી શકાય તે હેતુથી બોરીબંધના કામો હાથ ધરવામાં આવે છે.આ વિભાગ ઘ્વારા રપ૭ બોરીબંધના કામો પ્રર્ણ કરવામાં આવેલ છે.