જિલ્લા પંચાયતના વર્ષ ર૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં સ્વભંડોળ સદરે પ-૩૦ કરોડની આવકની જોગવાઈ તેમજ ખર્ચ દરે ર.૯૮ કરોડ તથા સરકારી સદરે ૧૪૮.રપ કરોડ આવક તથા ૧૪૭.૭૦ કરોડની ખર્ચ જોગવાઇ રાખવામાં આવેલ છે. જેનો સંબંધીત શાખાઓ ઘ્વારા અમલ કરવામાં આવે છે.