×

ચેકડેમ

ચેકડેમના કામમાં નદી / નાળા / નાના વહેણના મઘ્ય ભાગમાં પાકુ બાંધકામ કરી પાણી રોકવામાં આવે છે.ચેકડેમના બાંધકામથી આજુ બાજુના વિસ્તારને સિંચાઈનો સીધો/આડકતરો લાભ મળે છે.આ વિભાગ ઘ્વારા વિવિધ યોજનાઓ મારફતે ૮૧ ચેકડેમના કામો હાથ ધરવામાં આવેલ છે.જેની પિયત ક્ષમતા ર૦૮૦ હેકટર છે.