×

કુટુંબકલ્યાણ કાર્યક્રમની બિનકાયમી પઘ્ધતિ નિરોધનો દરેક પ્રા.આ.કેન્દ્રો કક્ષાએ નિયત લક્ષ્‍યાંક ફાળવવામાં આવે છે. નિયત લક્ષ્‍યાંક મુજબ કામગીરી પુર્ણ કરાવવા માટે જિલ્લા કક્ષાએથી સમીક્ષા મીટીંગો તેમજ અન્ય આયોજન કરી લક્ષ્યાંક પુર્ણ કરાવવામાં આવે છે. ડેપો હોલ્ડર દ્વારા નિરોધ વિતરણ કરવામાં આવે છે.