×

પાક અગેની માહીતી

અ.ન. ઋતુ પાકનું નામ ભલામણ કરેલ વાવણીનો સમય વાવણી સમયેને લગતી માહિતી જેવી કે જમીનનું ઉષ્ણતામાન ,જમીનમાં ભેજ વગેરે
ચોમાસુ બાજરી ૧પ જુન થી ૧પ જુલાઈ વાવણી લાયક વરસાદ થયેથી પિયત હોય તો સવગડતા મુજબ.
મગફળી ૧પ જુન થી પ જુલાઈ
રપ મે થી ૧૦ જુન
વાવણી લાયક વરસાદ થયેથી પિયત હોય તો સગવડતા મુજબ.
દિવેલા ૧પ જુલાઈ થી ૧પ ઓથસ્ટ જમીનમાં ઉગાવા માટે ભેજ હોય ત્યારે પિયત હોય તો સગવડતા મુજબ.
કપાસ રપ મે થી ર૦ જુન પિયત હોય તો સવગડતા મુજબ વાવણી લાયક વરસાદ થયેથી.
શિયાળુ ઘઉં ૧૦ નવેમ્બર થી રપ નવેમ્બર ઠંડીની શરૂઆત થાય ત્યારે.
રાયડો પ ઓકટોબર થી ૧પ ઓકટોબર ગરમીનું પ્રમાણ સાવ ઓછું હોય ત્યારે.
ઈસબગુલ ૧પ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર ઠંડીની શરૂઆત થાય ત્યારે.
ઉનાળુ મગફળી ૧પ જાન્યુઆરી થી પ ફેબ્રુઆરી ઠંડીનું પ્રમાણ સાવ ઓછું હોય ત્યારે.
બાજરી ૧ ફેબ્રુઆરી થી ૧પ ફેબ્રુઆરી ઠંડીનું પ્રમાણ સાવ ઓછું હોય ત્યારે.
મગ ૧પ ફેબ્રુઆરી થી ૩૦ માર્ચ પિયત સગવડતા મુજબ.
અ.ન. ખરીફ રવિ ઉનાળુ
બાજરી ઘઉં ઘાસચારો
બાજરી રાયડો ઘાસચારો
મગફળી - મગફળી
મગફળી ઘઉં -
તલ રાયડો -