×

સાસ્કૃતીક કાર્યક્રમો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ કાર્યક્રમ અંર્તગત વિવિધ કાર્યક્રમો ૪ કુ.ક.કાર્યક્રમ, માતૃ બાળ કલ્યાણ કાર્યક્રમ,મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ,બેટીબચાવો અભિયાન,એઇડ્સ રોગ નિયંત્રણ, ટી.બી.કાર્યક્રમ, વિટામીન-એ,પોલીયો નાબુદી કાર્યક્રમ, પી.એન.ડી.ટી. એક, ચિરંજીવી યોજના, જનની સુરક્ષા યોજના, દિકરી યોજના આમ તમામ કાર્યક્રમો અંગેની સાચી સમજણ છેવાડાના ગ્રામ્ય વિસ્તારના જનસમુદાય સુધી પહોંચે અને આરોગ્યના કાર્યક્રમોની સ્વીકૃતિ વધે તે હેતુસર આવા સાસ્કૃતિક કાર્યક્રમો યોજીત ઘનિષ્ઠ પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે.