રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંર્તગત વધતી જતી વસ્તી દેશના વિકાસને અવરોધરૂપ બને છે તેની સમતુલા જાળવવા તેમજ જરૂરિયાત મુજબની ગુણવત્તા સભર કુટુંબ કલ્યાણ સેવાઓ જનસમુદાયને સમયસર મળી રહે તે હેતુસર આ કાર્યક્રમ અમલીકરણમાં છે.