આરોગ્ય અને પરિવાર કલ્યાણ કાર્યક્રમના તમામ કાર્યક્રમોની સફળતા અને લક્ષ્યાંક પૂર્તિ માટે દર માસે મહિલા સ્વા.સંઘ મીટીંગો, જુથ ચર્ચાઓ, લઘુશિબિરો, ગુરુશિબિરો, સેમિનારો, મહારેલીઓ, આરોગ્યના વિવિધ કાર્યક્રમોની સ્પર્ધાઓ યોજીને કાર્યક્રમની સફળતા માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે.