×

પશુધન

પશુધન ગણતરી અંગેની કામગીરી દર પાંચ વર્ષે આંકડા શાખા દ્વારા કરવામાં આવે છે. વર્ષ ર૦૧૨ ની ૧૮ મી પશુધન ગણતરી કચ્છ જિલ્લાની પુર્ણ કરવામાં આવેલ છે. આ ગણતરીની કામગીરી તાલુકાના આંકડા મદદનીશ મારફતે જે તે ગામના તલાટી સહમંત્રી પાસે પુર્ણ કરાવી કોમ્પ્યુટર પર ડેટા એન્‍ટ્રીની કામગીરી પુર્ણ કરી આખરી પરિણામો માટે વડી કચેરીએને મોકલવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૨ ની પશુધન વસતિ ગણતરી મુજબ કચ્છ જીલ્લામાં તાલુકાવાર નીચે મુજબ પશુધન સંખ્યા નોંધાયેલ છે.

અ.નં. તાલુકાનું નામ ગૌધન ભેંસો ઘેટાં બકરાં ઊંટ અન્ય કુલ
અબડાસા ૭૨૭૫૧ ૨૮૬૭૨ ૯૮૬૨૦ ૫૩૫૯૦ ૮૮૯ ૨૭૮૫ ૨૫૭૩૦૭
લખપત ૫૨૬૨૮ ૩૮૦૭૯ ૪૧૮૫૮ ૩૮૦૦૦ ૧૨૨૮ ૩૪૩ ૧૭૨૧૩૬
નખત્રાણા ૩૭૨૯૪ ૨૮૬૮૮ ૪૫૦૨૩ ૫૧૨૪૫ ૮૯૩ ૪૩૭ ૧૬૩૫૮૦
ભુજ ૧૧૫૯૭૨ ૧૧૨૪૮૩ ૪૯૯૩૧ ૭૬૧૪૫ ૨૨૧૨ ૪૦૭૪ ૩૬૦૮૧૭
માંડવી ૬૮૩૫૯ ૧૪૫૪૮ ૧૮૪૭૦ ૨૫૨૦૮ ૩૩ ૨૪૩૬ ૧૨૯૦૫૪
મુંદ્રા ૫૦૩૧૨ ૨૫૩૦૨ ૩૯૮૬૦ ૧૫૯૦૫ ૫૪૩ ૪૯૪ ૧૩૨૪૧૬
ગાંધીધામ ૯૦૩૨ ૩૦૮૧ ૯૩૪૨ ૨૩૨૬ ૧૮ ૭૭૧ ૨૪૫૭૦
અંજાર ૪૪૭૧૩ ૨૨૦૨૦ ૩૩૬૭૧ ૨૫૭૩૭ ૯૪ ૬૭૧ ૧૨૬૯૦૬
ભચાઉ ૫૪૬૫૨ ૪૫૮૪૮ ૮૫૨૮૦ ૫૯૫૨૫ ૯૮૮ ૨૭૫ ૨૪૬૫૬૮
૧૦ રાપર ૭૭૭૦૭ ૫૬૬૮૮ ૯૩૮૫૭ ૫૩૬૧૫ ૧૦૬૯ ૨૦૧ ૨૮૩૧૩૭
કુલ: ૫૮૩૪૨૦ ૩૭૫૪૦૯ ૫૧૫૯૧૨ ૪૦૧૨૯૬ ૭૯૬૭ ૧૨૪૮૭ ૧૮૯૬૪૯૧