×

પશુધન

પશુધન ગણત્રી અંગેની કામગીરી દર પાંચ વર્ષે આંકડા શાખા ઘ્વારા કરવામાં આવે છે. વર્ષ ર૦૦૭ ની ૧૮ મી પશુધન ગણત્રી કચ્છ જિલ્લાની પુર્ણ કરવામાં આવેલ છે. આ ગણતરીની કામગીરી તાલુકાના આંકડા મદદનીશ મારફતે જે તે ગામના તલાટી સહમંત્રી પાસે પુર્ણ કરાવી કોમ્પ્યુટર પર ડેટા એન્‍ટ્રીની કામગીરી પ્રર્ણ કરી આખરી પરિણામો માટે વડી કચેરીએને મોકલવામાં આવેલ છે.