×

મેલરીયા અંગે જાગૂતિ

જિલ્લાના પ્ર.આ.કે.ના ક્ષેત્રિય કર્મચારીઓ ઘ્વારા ઘરોઘર સર્વેલન્સની સાથ, લઘુ-ગુરૂ શિબીરો ઘ્વારા ગ્રમ શિબીરો ગ્રમસભાઓ, એડવોકેશી વર્કશોપ ઘ્વારા લોકોને વાહક જન્ય રોગ થવાના કારણો અને તેનાથી કેવી રીતે બચી શકાય તેનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે.

જિલ્લા કક્ષાએથી પ્રિન્‍ટ મીડીયા ,ઈલેકટ્રોનીક દશ્ય શ્રાવ્ય માઘ્યમ , બેનર્સ હોડીગર્સ ,પેમ્પફેલટસ, પોસ્ટર્સ વિ. ઘ્વારા મેલેરીયા તથા અન્ય વાહક જન્ય રોગો અંગેની માહિતી આપવામાં આવે છે.