- વાહકજન્ય રોગોના નિદાન અને સર્વેલન્સ કામગીરી માટે તાવના કેસોની શોધખોળ,
- નિદાન અને સારવાર વાહકજન્ય રોગના અટકાયતી પગલા ઓનું આયોજન , અમલીકરણ, આરોગ્ય શિક્ષણ , સુપરવિઝન, મોનીટરીગ
- રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ ને લગતી તમામ કામગીરી
- રોગચાળાના કિસ્સામાં રોગાચાળા અટકાયતી કામગીરી