×

સ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન

સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર પુરૂષ નસબંધી ઓપરેશન કરાવનાર તમામ લાભાર્થીને પ્રોત્સાહક રકમ તરીકે રૂ.૧૧૦૦/- રોકણ આપવામાં આવે છે. સ્ત્રી નસબંધી ઓપરેશનમાં બે જોગવાઇ કરવામાં આવે છે.

(૧) બી.પી.એલ./અનુ.જાતિ/અને.જન.જાતિ લાભાર્થી

(ર) એ.પી.એલ.લાભાર્થી બી.પી.એલ./એસ.સી./એસ.ટી. લાભાર્થી સ્ત્રી નસબંધી ઓપરેશન કરાવે તો સરકારશ્રી તરફથી પ્રોત્સાહક રકમ તરીકે રૂ.૬૦૦/- રોકણ આપવામાં આવે છે. એ.પી.એલ. લાભાર્થી સ્ત્રી નસબંધી ઓપરેશન કરાવે તો સરકારશ્રી તરફથી રૂ.રપ૦/- ની રોકણ આપવામાં આવે છે. સ્ત્રી નસબંધીના મોટી વેટર ચાર્જ તરીકે રૂ.૧પ૦/-