×

દવાઓની વિગત

લેબોરેટરી પરિક્ષણમાં જો મેલેરીયા જણાય તો નિયત ડોઝમાં કલોરોકવીન અને પીમાકવીન ની ગોળીઓ નિયત દિવસ માટે આપવામાં આવે છે.તથા ગંભીર પૂકારના મેલેરીયા ના કેસોની સારવાર માટે રેફરલ કક્ષાએ તેમજ સીવીલ હોસ્પીટલ ભુજ મુકામે દ્રિતીય શ્રેણીના મેલેરીયા વિરોધી ઓષધો ઉપલબ્ધ છે.