×

સામાન્‍ય રૂ૫ રેખા

ક્રમ વિગત સંખ્‍યા
તાલુકાની સંખ્‍યા ૧૦
ગામોની સંખ્‍યા ૯૫૧
વસ્‍તીવાળા ગામોની સંખ્‍યા ૮૮૭
શહેરોની સંખ્‍યા
ગ્રામ પંચાયતોની સંખ્‍યા ૬૧૪
નગરપાલિકા બરોની સંખ્‍યા
નગરપાલિકાઓની સંખ્‍યા
જિલ્‍લાનો વિસ્‍તાર (ચો.કિ.મી.માં) ૪૫૬૫૨
૨૦૦૧ પ્રમાણે જિલ્‍લાની કુલ વસતિ ૧૫૮૩૨૨૫
૧૦ ૨૦૦૧ પ્રમાણે ગ્રામ્‍ય વસ્તી ૧૧૦૮૩૩૩
૧૧ ૨૦૦૧ પ્રમાણે શહેરી વસ્‍તી ૪૭૪૮૯૨
૧૨ ૨૦૦૧ પ્રમાણે અનુસૂચિત જાતિની વસ્‍તી ૧૮૫૯૩૨
૧૩ ૨૦૦૧ પ્રમાણે અનુસૂચિત જનજાતિની વસ્‍તી ૧૩૦૧૩૮
૧૪ ૨૦૦૧ દશકાઓ વસ્‍તી વધારાનો દર (૧૯૯૧-૨૦૦૧) ૨૫.૪૦
૧૫ ૨૦૦૧ ની વસ્‍તીની ગીચતા (દર ચો.કિ.મી. દીઠ વ્‍યકિતએ) ૩૫
૧૬ આંગણવાડીઓની સંખ્‍યા (કાર્યરત) ૧૨૯૭
૧૭ પ્રાથમિક શાળાઓની સંખ્‍યા ૧૫૪૪
૧૮ માધ્‍યમિક શાળાઓની સંખ્‍યા ૨૦૭
૧૯ ટેકનિકલ હાઇસ્‍કુલોની સંખ્‍યા
૨૦ ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓની સંખ્‍યા ૫૬
૨૧ પોલીટેકનીકની સંખ્‍યા
૨૨ કોલેજોની સંખ્‍યા
૨૩ પ્રાથમિક શામુહિક આરોગ્‍ય કેન્‍દ્રોની સંખ્‍યા ૩૭
૨૪ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રોની સંખ્‍યા ૧૧
૨૫ સિવિલ હોસ્‍પિટલની સંખ્‍યા
૨૬ પશુ દવાખાનાની સંખ્‍યા ૨૭
૨૭ પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્રો ૨૯
૨૮ પશુ હોસ્‍પિટલની સંખ્‍યા
૨૯ ગૌધનની સંખ્‍યા (૨૦૦૩ ની ગણતરી પ્રમાણે) ૩૩૪૯૮૭
૩૦ ભેંસોની સંખ્‍યા ૧૭૮૦૩૩
૩૧ ધેંટા બકરાની સંખ્‍યા ૯૫૪૬૯
૩૨ કુલ પશુધનની સંખ્‍યા ૧૫૧૬૯૬૦
૩૩ રસ્‍તાની લંબાઇ કિ.મી.માં
રાજય હસ્‍તકનાં
કાચા
પાકા
પંચાયત હસ્‍તકનાં
કાચા
પાકા
નગરપાલિકા હસ્‍તકનાં
કાચા
પાકા
૩૪ મોટા દરોની સંખ્‍યા
૩૫ નાના બંદરોની સંખ્‍યા
૩૬ અનુસૂચિત વાણિજય બેંકોની સંખ્‍યા ૧૯૩
૩૭ પોસ્‍ટ ઓફિસની સગવડવાળા ગામોની સંખ્‍યા ૪૩૬
૩૮ બસના રૂટવાળા ગામોની સંખ્‍યા ૮૬૦
૩૯ વીજળીકરણ થયેલ ગામોની સંખ્‍યા ૮૮૩
૪૦ રેલ્‍વે સ્‍ટેશનોની સગવડવાળા ગામો ૩૧
૪૧ જીલ્‍લાનો ભૌગોલિક વિસ્‍તાર (હે.) ૧૯૫૭૬૨૯
૪૨ ખેડવાલાયક વિસ્‍તાર (હે.) ૧૦૯૫૬૮૯
૪૩ સિંચાઇ હેઠળનો વિસ્‍તાર (હે) ૧૪૮૦૩૯
૪૪ પિયત પાકા કુવાની સંખ્‍યા ૨૫૬૯૬
૪૫ ઓઇલ એન્‍જિનની સંખ્‍યા ૫૧૯૪
૪૬ ઇલેકટ્રીક મોટરોની સંખ્‍યા ૧૩૦૭૩
૪૭ ટેકટરની સંખ્‍યા (ખેતીવાડી હેતુ) ૬૯૩૦
૪૮ સ્‍પીન્‍કલર સેટ (ઇરેગ.) ની સંખ્‍યા ૪૦૫
૪૯ ડ્રીંપ ઇરીગેશન સેટની સંખ્‍યા ૩૮૫