આરોગ્ય પરિવાર કલ્યાણ કાર્યક્રમો અંર્તગત યોજવામાં આવેલ કાર્યક્રમોની સી.ડી.કેસેટ તૈયાર કરી જિલ્લાના બ્લોક કક્ષાએ, સા.આ.કેન્દ્ર કક્ષાએ, પ્રા.આ.કેન્દ્ર કક્ષાએ જિલ્લાની અન્ય કચેરીઓની શાખામાં અન્ય જિલ્લાઓમાં નમુનારૂપ સી.ડી. કેસેટ મોકલવામાં આવે છે. જેથી કાર્યક્રમનો ઘનિષ્ટ પ્રચાર થઇ શકે. વિશેષમાં કાર્યક્રમોના ઘનિષ્ટ પ્રચારર્થે સી.ડી. કેસેટ તૈયાર કરી ઘનિષ્ટ પ્રચાર પ્રસારનું આયોજન કરવામાં આવે છે.