×

સ્‍પ્રેઇંગ

વાહક મચ્છરોના નાશ માટે, જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. જિલ્લાના છેલ્લા ત્રણ વર્ષની મેલેરીયા ની પરિસ્થિતિની સમીક્ષા કરી મેલેરીયા માટે વધુ સંવેદનશીલ તથા એ.પી. આઈ. ર કે તેથી વધુ હોય તેવા ગામો પસંદ કરવામાં આવે છે.

- હાલે જિલ્લામાં જંતુનાશક દવા મેલેથીઓન રપ% નો છંટકાવ કરવામાં આવે છે.

- દવાનો છંટકાવ ત્રણ વખત દર દોઢ માસના અંતર કરવામાં આવે છે. ચોમાસા પહેલા, ચોમાસા દરમ્યાન અને ચોમાસા પછી,