×

આંકડાકીય રૂપરેખા

જિલ્‍લાની બધી જ આંકડાકીય માહિતી અને એક જ પ્રકાશનમાં મળી રહે તે માટે જિલ્‍લાની આંકડાકીય રૂપરેખાની વિગતો વડી કચેરી દ્વારા નિયત થયેલ પત્રકોમાં જિલ્‍લાની તથા જિલ્‍લા બહારની જુદી જુદી કચેરી પાસેથી એકત્ર કરવામાં આવે છે. આ માહિતીનું એકત્રીકરણ કરી પુસ્‍તિકા રૂપે આંકડાશાખા દ્વારા બહાર પાડવામાં આવે છે. છેલ્‍લા વર્ષ ૨૦૧૬-૧૭ની જિલ્‍લાની આંકડાકીય રૂપરેખા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.