અ.ન. | રસીનું નામ | વયજુથ | કયા રોગ સામે રક્ષણ આપે છે |
---|---|---|---|
૧ | બી.સી.જી. | જન્મની સાથે થી ૧ર માસ સુધી | બાળ ક્ષય સામે રક્ષણ આપે છે. |
૨ | ત્રિગુણી રસી | દોઢ માસથી ૧ર માસ સુધી | ડીપ્થેરીયા (કોયલી ) મોટી ઉધરસ, ધનુર સામે રક્ષણ આપે છે. |
૩ | પોલીયો | દોઢ માસથી ૧ર માસ સુધી | બાળ લકવા સામે રક્ષણ આપે છે. |
૪ | ધનુરની રસી | સગર્ભા માતાઓને (ગર્ભાવસ્થાના ૪થા માસે) | ધનુર (આંચકી) સામે રક્ષણ આપે છે. |
૫ | ડી.ટી. | પ વર્ષના બાળકોને | ડીપ્થેરીયા, ધનુર સામે રક્ષણ આપે છે. |
૬ | ટી.ટી. | ૧૦ વર્ષના બાળકો તથા ૧૬ વર્ષની બાળાઓને | ધનુર (આંચકી) સામે રક્ષણ આપે છે. |
૭ | ડી.પી.ટી. બુસ્ટર | ૧૮ થી ર૪ માસ દરમ્યાન | ડીપ્થેરીયા (કોયલી ) મોટી ઉધરસ, ધનુર સામે લીધેલ રસીનો પુરક ડોઝ. |
૮ | પોલીયો બુસ્ટર |
૧૮ થી ર૪ માસ દરમ્યાન | ડીપ્થેરીયા (કોયલી ) મોટી ઉધરસ, ધનુર સામે લીધેલ રસીનો પુરક ડોઝ. |
૯ | વિટામીન -એ- સોલ્યુસન | ૯ માસથી ૧ર માસ દરમ્યાન | વિટામીન -એ- ની ખામીના નિવારણ માટે ૧લાખ આઈ.યુ. |
૧૦ | વિટામીન -એ- સોલ્યુસન | ૧ થી પ વર્ષ સુધીના બાળકો ને | વિટામીન -એ- ની ખામીના નિવારણ માટે રલાખ આઈ.યુ. દર છ માસના અંતરે |