અંજાર ભારતના ગુજરાત રાજ્યનું નાનું શહેર છે. કચ્છના અખાતથી લગભગ ૧૫ કી.મી. અંતરે આવેલું છે. નજીકમાં પાણી ના સ્રોત ન હોવાને કારણે અંજાર ભૂમીગત સીંચાઈ પર નિર્ભર છે. ૧૯૦૧માં અંજારની વસ્તી ૧૮,૦૧૪ હતી. ૧૮૧૬માં અંજાર જિલ્લો તથા શહેર બ્રીટીશ હકુમત હેઠળ આવ્યું પરંતુ, ૧૮૨૨માં વાર્ષીક કરવેરા મારફતે ફરીથી કચ્છ રાજ્ય હસ્તક આવ્યું. ૧૮૩૨માં બ્રીટીશરોને કરવેરા ભરપાઇ કરી ન શકવાના કારણે, અંજાર ફરીથી બ્રીટીશ હકુમત હેઠળ આવ્યું. અધ્યતન ઇતિહાસનો ૧૮૧૯માં અંજારમાં જબરદસ્ત ધરતીકંપ નોંઘાયેલ હતો જેમાં મકાનો તથા જાનમાલની ઘણી ખૂવારી થઇ હતી. ૨૧ જૂલાઈ ૧૯૫૬ અને આ સદીમાં આવેલા ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં પણ અંજાર અસરગ્રસ્ત થયું હતું .
Read Moreતાલુકા વિકાસ અધિકારી

Read Moreગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના સને ૧૯૭૨...
વધુ માહિતી માટેરાજયની ગ્રામીણ પ્રજામાં ગ્રામ્ય જીવન ભાતીગળ અને લોક સંસ્કૃતિના વાતાવરણથી વણાયેલું છે. ગામડાઓના સીમાડાના વિસ્તાર, વનવગડાની વિપુલ...
વધુ માહિતી માટેગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા...
વધુ માહિતી માટે