×

માંડવી વિષે

માંડવી એ કચ્છ માં આવેલું નાનું શહેર છે. માંડવી ભુજથી લગભગ ૫૦ કી.મી નાં અંતરે આવેલું છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. અહિંયાંનો સુંદર સાગરકીનારો, ૨૦ જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદીર જોવાલાયક છે. નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. બ્રીટીશ રાજ્યના જમાના નો વિજયવિલાસ મહેલ પણ જોવાલાયક છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે. લખપત, અબડાસા, નખત્રાણા અને માંડવી આમ ચાર તાલુકાનું આ મુખ્ય શહેર છે. માંડવી થી મુંબઈ આવવા જવા માટે જુના જમાનામાં વાહણોની સગવડ હતી અને પછી નિયમિત આગબોટની પણ સગવડ હતી. માંડવી થી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે જુના જમાનામાં નિયમિત સગવડ હતી. એટલે ઘણાં કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલ છે .

Read More
વી.બી. ગોહિલ

તાલુકા વિકાસ અધિકારી

તાજેતર ના સુધારાઓpush-play View All

SideImg
  • 25-5-2019
    ૧૦ પ્રોજેક્ટ્સ કે જે ગુજરાતના આકારને બદલી રહ્યા છે.

    Lorem ipsum has been the industry’s standard dummy text ever since the

૮૯
૧૭૦૫૭૩
૭૪

Locate on Map

સરકારી યોજનાઓ

વધુ જાણો