મુખપૃષ્ઠઅગત્યના ઓનલાઇન સોફટવેર

અગત્યના ઓનલાઇન સોફટવેર

સોફટવેરનું નામ :- આઇ.સી.ડી.એસ.ડેટા એન્‍ટ્રી મોડયુલ

URL:- http://intranet.guj.nic.in/icds/
દર મહીને આઇસીડીએસની વિવિઘ યોજના હેઠળ લાભાર્થીઓને મળતા વિવિઘ લાભો જેવાં કે બાળકોની કિટ, સગર્ભા સ્‍ત્રીઓને આપવામાં આવતા લાભ વગેરેની મંથલી ડેટા એન્‍ટ્રી કરવી, કામગીરીનુ મોનીટરીંગ કરવુ.

 


 

સોફટવેરનું નામ:- વિકાસ પથ
URL:- http://intranet.guj.nic.in./vikaspath/
વિકાસ શાખા ઘ્‍વારા અમલીકૃત યોજનાઓ જેવીકે ૧૨મું નાણાપંચ, ગ્રામસુવિઘા, પંચવટી, સરદાર આવાસ યોજના, ઇંદીરા આવાસ યોજના અને પંચાયતધર જેવી યોજનાઓ માટે ઓનલાઇન દરખાસ્‍ત કરવી, જરૂરી મંજૂરીઓ આપવી અને રીપોર્ટ તૈયાર કરવા તથા થયેલ કામગીરી અને ખર્ચનું ઓનલાઇન મોનીટરીંગ કરવા.

 


 

સોફટવેર:- આયોજન ફોર પ્‍લાનીંગ

URL:- http://intranet.guj.nic.in./iojn/

આયોજન કચેરીને લગત વિવિઘ યોજનાઓ માટે વર્ષવાર કામોની દરખાસ્‍ત કરવી, મળેલ વહીવટી મંજૂરી અને ગ્રાન્‍ટની સામે ખર્ચની ડેટા એન્‍ટ્રી કરવી અને ઓનલાઇન મોનીટરીંગ અને રીપોર્ટ તૈયાર કરવી.

 


 

સોફટવેર:- પ્રઘાનમંત્રી ગ્રામ સડક યોજના

URL:- https://online.omms.nic.in/government/security/login/dologin.asp

પ્રઘાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ થયેલ મંજુર વિવિઘ સડકોના કામોની ઓનલાઇન ડેટા એન્‍ટ્રી કરવા તેમજ તેનુ મોનીટરીંગ કરવા.

 

સોફટવેર:- Village Asset Register
URL:- http://10.150.3.200/var

ગ્રામ્‍ય કક્ષાએ સરકારશ્રીની વિવિઘ યોજનાતળે થયેલ કામગીરીથી ઉભી થયેલ માળખાકીય સુવિઘાની વિગત.

 


 

સોફટવેર:- (n)Procure
URL:- https://nprocure.com/
ટેન્‍ડર ઓનલાઇન કરવાની પઘ્‍ઘતી કે જેમાં કોન્‍ટ્રાકટરને ઓનલાઇન ટેન્‍ડરની માહિતી મેળવવા, ઓનલાઇન ટેન્‍ડર ભરવા તથા ભરાયેલ ટેન્‍ડરના ભાવ કોના કેટલા છે વગેરે જોવા માટે તથા ઓનલાઇન ટેન્‍ડરીંગની ડેટા એન્‍ટ્રી કરવા માટે. (n)Procure સોફટવેરમાં સિકયુરીટી પણ આપેલી છે જેમાં કોન્‍ટ્રકટર અને કાર્યપાલક ઇજનેર પાસે જેની સતા છે.

 


 

સોફટવેરનું નામ:- કૃષિ મહોત્‍સવ

URL:- http://km.guj.nic.in/

કૃષિ મહોત્‍સવ શરૂ થયાથી પૂર્ણ થયા ત્‍યાં સુઘીની તમામ પ્રકારની ડેટા એન્‍ટ્રી જેવી કે કુષી રથ રૂટનું આયોજન અને તે પ્રમાણે રૂટમાં હાજર રહેલ લાભાર્થીની વિગત, લાભાર્થીને અપાયેલ વિવિઘ યોજનાતળે લાભોની વિગતની ઓનલાઇન ડેટા એન્‍ટ્રી અને તેનુ જિલ્‍લા તથા રાજય કક્ષાએ મોનીટરીંગની કામગીરી.

 


 

સોફટવેરનું નામ:- એગ્રીકલ્‍ચર

URL:- http://intranet.guj.nic.in/agri/

ખેતિવાડીને લગત વાવેતર,હવામાન અને વિવિઘ યોજનાકીય ડેટા એન્‍ટ્રી કરવા

 


 

સોફટવેરનું નામ:- IDSP

URL:- "http://intranet.guj.nic.in/gids/

અત્રેના જીલ્‍લાના ૭૭ યુનીટની દર અઠવાડીયે રોગોની માહીતીની ઓનલાઇન ડેટા એન્‍ટ્રી


 

સોફટવેરનું નામ:- IDSP

URL:- http://164.100.51.120/idsp/?

અત્રેના જીલ્‍લાના તમામ પેટા કેન્‍દ્ર, પી.એચ.સી.,સી.એચ.સી.,એલો.ડીસ્‍પે.અને જનરલ હોસ્‍પીટલની દર અઠવાડીયે રોગોની માહીતીની ઓનલાઇન ડેટા એન્‍ટ્રી કરવા

 


 

સોફટવેરનું નામ:- RIMS

URL:- http://rimsindia.org

અત્રેના જીલ્‍લાના ૬૨ યુનીટની દર માસિક રૂટીન ઇમ્‍યુનાઇઝેશન માહીતીની ઓનલાઇન ડેટા એન્‍ટ્રી

 


 

સોફટવેરનું નામ:- DHIS2

URL:- http://92.48.68.14:8080/dhis_guj/dhis-web-commons/security/login.html

અત્રેના જીલ્‍લાના તમામ પેટા કેન્‍દ્ર, પી.એચ.સી., સી.એચ.સી. અને જનરલ હોષ્‍પીટલની દર માસે પ્રજનન અને બાળ આરોગ્‍યની માહિતીની ઓનલાઇન ડેટા એન્‍ટ્રી

 


 

સોફટવેરનું નામ:- ભાવની ડેટા એન્‍ટ્રી

URL:- http://10.10.3.237/gad/

દર મહીને નિયત થયેલ વિવિઘ ચિજવસ્‍તુઓના છુટક અને જથ્‍થાબંઘ ભાવ મેળવી તેની ઓનલાઇન ડેટા એન્‍ટ્રી કરવી. જેનો ઉપયોગ રીઝર્વ્‍ બેંક ઘ્‍વારા કરવામાં આવે છે.

 


 

સોફટવેરનું નામ:- વપરાશી ખર્ચ/કેપીટલ ખર્ચ

URL:- http://10.10.3.237/gad/

સરકારશ્રીની વિવિઘ યોજનાઓ ઘ્‍વારા જિલ્‍લામાં લોકઉપયોગી થયેલ કાર્ય બાબતે થયેલ વપરાશી ખર્ચ તથા જિલ્‍લામાં માળખાકિય સુવિઘા બાબતે ઉભી થયેલ ખર્ચ( કેપીટલ ખર્ચ)ની ઓનલાઇન ડેટા એન્‍ટ્રી કરવા.સોફટવેર તૈયાર કરાવનાર:- અર્થશાસ્‍ત્ર અને આંકડા શાસ્‍ત્ર નિયામકની કચેરી, ગાંઘીનગર.

 


 

સોફટવેરનું નામ:- ૧૮ મી પશુઘન વસતી ગણતરી

URL:- http://10.115.3.56/glsc1/
URL:- http://10.115.3.56/glsc (પ્રોએકટીવ ડિસ્‍કલોઝર)

કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા યોજીત ૧૮ મી પશુઘન ગણતરી દરમ્‍યાન ગામવાર પશુઘન ઘરાવતા કુંટુબની જાતીવાર પશુઘનની ડેટા એન્‍ટ્રી થયેલ ડેટા એન્‍ટ્રી નું મોનીટરીંગ, રીપોર્ટ જનરેટ કરવા તથા (પ્રોએકટીવ ડિસ્‍કલોઝર) તરીકે ગામવાર, જાતીવાર પશુઘનની માહિતી સીઘી લોકોને મળી રહે તેવી સવલત ઉભી કરવામાં આવેલ છે.

 


 

સોફટવેરનું નામ:- ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ મેનેજમેન્‍ટ

URL:- http://pritstsp.gujarat.gov.in/login.aspx

રાજય સરકાર ઘ્‍વારા નિયત થયેલ એજન્‍સીઓ ઘ્‍વારા નિમણુંક અપાયેલ ટીએલઇ મારફતે ગ્રામપંચાયતોની મુલાકાત લેવામાં આવે છે. તેઓને મુલાકાત બાદ ઇ-ગ્રામ પંચાયતોમાં આપવામાં આવેલ કોમ્‍પ્‍યુટર હાર્ડવેર/સોફટવેરની જાળવણી તેમજ સ્થિતીની મંથલી ડેટા એન્‍ટ્રી કરી તેનુ મોનીટરીંગ અને રીપોર્ટીંગ કરવા માટે.

 


 

સોફટવેરનું નામ:- ROR@Village

URL:- http://intranet.guj.nic.in/roratvillage/

ગ્રામ્‍યકક્ષાએ ઇ-ગ્રામ પંચાયત ઘ્‍વારા ખેડુતોને લગત ૭/૧૨, ૮-અ ના ઉતારાની નકલો ઓનલાઇન આપવા માટે.

 

 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 648259