મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાઆંકડાકીય રૂપરેખા

આંકડાકીય રૂપરેખા

જિલ્લાની બધીજ આંકડાકીય માહિતી અને એકજ પ્રકાશનમાં મળી રહે તે માટે જિલ્લાની આંકડાકીય રૂપરેખાની વિગતો વડી કચેરી ઘ્વારા નિયત થયેલ પત્રકોમાં જિલ્લાની તથા જિલ્લા બહારની જુદી જુદી કચેરી પાસેથી એકત્ર કરવામાં આવે છે. આ માહિતીનું એકત્રીકરણ કરી પુસ્તિકા રૂપે આંકડાશાખા ઘ્વારા બહાર પાડવામાં આવે છે. છેલ્લા વર્ષર૦૦૪-૦પ તથા ર૦૦પ-૦૬ ની કચ્છ જિલ્લાની આંકડાકીય રુપરેખા પ્રસિઘ્ધ કરવામાં આવેલ છે. અને વર્ષ-ર૦૦૬-૦૭ ની આવી પુસ્તિકાની કામગીરી ચાલુમાં છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/1/2018

વપરાશકર્તાઓ : 576662