મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાગ્રામ સવલત નોંધણી

ગ્રામ સવલત નોંધણી

ન્યુનતમ જરૂરીયાત કાર્યક્રમ હેઠળ ગામડાઓમાં ઉભી થયેલ મહત્વની સવલતોની વિગતો નિયત થયેલા નમુનામાં તલાટીઓ પાસેથી મેળવી તાલુકાના આંકડા મદદનીશ ઘ્વારા સંકલન કરી કોમ્પ્યુટર માં ડેટા એન્‍ટ્રી કરી આ શાખા ઘ્વારા દરેક તાલુકાની માહિતી મેળવી ને નિયામકશ્રી અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર ગુજરાત રાજય ગાંધીનગર ને મોકલી આપવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 565303