મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાશાળા આરોગ્ય

શાળા આરોગ્ય

 
રાજયમાં કચ્છ જીલ્‍લો ભૌગોલિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને અનેક વિષયમતાઓથી ધેરાયેલો છે. કચ્છ જીલ્લો સરહદી જીલ્લઓ પૈકી એક છે.

શાળ આરોગ્ય તપાસણી યોજના હેઠળ્ ૯ થી ૧૦ વર્ષની વયના બાળકોને સહેલા.થી નિદાન થ. શકે અને સારવારથી મટી શકે એવી બિમારીઓમાંથી તેમને મુકત કરવા તથા ખાસ કીસ્સામાં શોધાયેલી ખામીની સંપૂર્ણ સારવાર સલાહ નિર્ધારીત સંદર્ભ સારવાર કેન્દ્ર ઉપરથી મળી શકે તે હેતુથી જીલ્લાની તમામ પ્રાથમિક, માઘ્યમિક શાળઓ તથા આંગણવાડી કેન્દ્રો આવરી લેવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે.
 
આ કાર્યક્રમનો સામાન્ય હેતુ નીચે મુજબ છે.

 

પ્રાથમિક તથા માઘ્યમિક શાળના બાળકોમાં સામાન્ય રીતે જોવા મળ્તી બિમારીઓની શોધ નિર્ધારીત સમયમાં પૂર્ણ કરાવવી.

 

યોગ્ય સંદભઙ્ઘ સેવાઓ મારતે બાળકોની તબીબી તપાસણી કરવી અને તેઓને અલગ સંદર્ભ સેવાઓ મેળ્વવા પ્રાત્સાહિત કરવા.

 

પ્રાથમિક શાળના બાળકો દ્વારા સમાજમાં આરોગ્ય અંગે સમજદારી ઉભી કરાવવી અને ઉપલબ્ધ સેવાઓ લોક સ્વીકૃતિ માટેની માંગ સમાજમાં ઉભી કરાવવી.

 

વિશેષ જરૂરીયાત વાળ બાળકોને સંદર્ભ સેવા કેન્દ્રોમાં વિસ્તૃત તપાસ, સારવાર તથા ફોલોઅપની વ્યવસ્થા ગોઠવવી. દા.ત. કીડની, હદય, કેન્સર, આંખના રોગોનું નિદાન, ચશ્માનું વિતરણ.

 
  આગળ જુઓ
 
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 648193