મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખામાતા અને બાળ સારવાર પ્રોગ્રામ

માતા અને બાળ સારવાર પ્રોગ્રામ

 
માતા અને બાળ સારવાર અંતગત હેલ્થ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે. તેનો ટોલ ફ્રી નંબર ૦ર૮૩ર રરર૧૪૬ છે. માતૃ બાળ કલ્યાણ કાર્યક્રમ અંર્તગત મમતા દિવસ ઉજવવામાં આવે છે. વોલ પેઇન્ટીંગ દ્વારા મમતા દિવસ ઉજવણીનો પ્રચાર-પ્રચાર કરાવવામાં આવી રહેલ છે. માતા અને બાળકોની સારી તંદુરસ્તી જળવાઇ રહે તે હેતુસર રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 648208