મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્તાવના

 

જિલ્લા પંચાયત તળેની આ અગત્યની શાખા છે. આ શાખા દવારા લોકો સુધી વિકાસ લક્ષી સેવાઓ પુરી પાડવાનો અને ભવિષ્યમાં થનાર વિકાસમાં ઓછી અડચણો થાય તે હેતુ છે. તેમજ જમીનનો ખેતી તેમજ બિનખેતી હેતુ માટે ઉપયોગ નિયમોને સુસંગત રહી મહત્મ ઉપયોગ કરવાનો છે.

તથા કુદરતી આફતો જેવી કે અછત, ભારે વરસાદ, પુર, અતિવૃષ્ટિ, વાવઝોડું, ભુકંપથી જનજીવન પર થતી અસરો ઉપર જરૂરી તંત્ર કામે લગાડી જનજીવન ફરીથી ધબકતું થાય તે અંગે પગલા લેવાય છે.

તેમજ સરકારશ્રીની જમીન મહેસુલની વસુલત મહતમ થાય તે હેતુથી જરૂરી પગલા લેવાય છે.
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 617522