મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

  આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસુલ છે.
    જમીન મહેસુલ ને લગતા કેસના માંગણા નકકી કરવા અને વસુલાત કરવી.
  જમીનનો ખેતી તેમજ બીનખેતી વિષયક ઉપયોગ કરાવવો તથા સરકારશ્રીના નિયમો મુજબની મંજુરી આપવી ગામતળ ની જમીનનો રહેણાંક હેતુ માટે જરૂરીયાત વાળા લોકોને સરકારશ્રીના નિયમોની મર્યાદામાં પ્લોટ મંજુર કરી ફાળવવા.
  કુદરતી આફતો દરમ્યાન જનજીવન રાબેતા મુજબ થાય તે માટેના કાર્યો જેવા કે અનવૃષ્ટિ દરમ્યાન લોકોને રોજી રોટી માટે.
  અછત રાહત ના કામો શરૂ કરાવી રોજી રોટી પુરી પાડવી તેમજ અતિવૃષ્ટિ, વાવાઝોડા કે કુદરતી આફતો દરમ્યાન લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવું. કેશ ડોલ્સ ચુકવણું, ધરવખરી સહાય તથા ઝુંપડા, કાચા, પાકા મકાનોની થયેલ નુકશાન અંગે નિયમ મુજબ સહાય આપવી તથા માનવ મૃત્યુઅને પશુ મૃત્યુ સહાયની રકમો ચુકવવી.
    જાહેર મિલ્કત / જમીન સરકાર હસ્તક /ગ્રામ પંચાયતની જમીનમાં થયેલ અન અધિકૃત દબાણો અંગેનું નિયંત્રણ રાખવું / દુર કરાવવા અંગે નિયમ મુજબની કાર્યવાહી કરવી.
 
મહેકમ શાખા દવારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી થાય છે
  તાબાની કચેરીઓમાં સેટ-અપ મુજબની નાયબ ચિટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક(વહીવટ), વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઈન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, ડ્રાયવર, પટાવાળા સંવર્ગની.
  વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાઓ સરકારશ્રીની મંજુરી મેળવી ભરવાની કાર્યવાહી / નિમણુંકની કામગીરી વિસ્તરીય પંચાયતોમાં ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા તેમજ જિલ્લાકક્ષાની કચેરીમાં નાયબ ચિટનીશ  મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક (વહીવટ), વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઈન્સ્પેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, ડ્રાયવર, પટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની સરકારશ્રીના નિતિ નિયમો મુજબ ભરતી / બદલી / બઢતીની કામગીરી.
 
  આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 19/9/2018

વપરાશકર્તાઓ : 604388