મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખામાછલી પઘ્‍ઘતિ

માછલી પઘ્‍ઘતિ

મચ્છરની ઉત્પતિ અટકાવવાની જૈવિક પઘ્ઘતિ અંતર્ગત કાયમી પાણી ભરાયેલ હોય તેવા તમામ સ્ત્રોતો -તળાવ, ચેકડેમ, ખેતતલાવડી , મોટા ખાડા , હોજ વિ. માં પોરાભક્ષક માછલીઓ છોડવામાં આવે છે. જે મચ્છરોના લાવા (બચ્ચા) ને ખાઈ જાય છે અને મચ્છરોની ઉત્પતિ અટકાવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 648220