મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાશાખાની કામગીરી 
 

શાખાની કામગીરી 

 
જિલ્લાપંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત ) છે.આ શાખા નીચે મુજબની કામગીરી સંભાળે છે. 
ગામપંચાયતના સરપંચો,ઉપસરપંચો,સભ્યો સામેની ફરીયાદો સાંભળી તેનો નિકાલ કરવો. 
ગામ પંચાયતોને લોન આપવાની કામગીરી 
પંચાયતના ઠરાવો સામે અપીલ અંગેની કામગીરી 
ગામ પંચાયતના વિભાજન અંગેની કામગીરી 

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 565228