મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાપ્રસ્‍તાવના

પ્રસ્તાવના

સરકારશ્રીના ખેતી વન અને સહકાર વિભાગના હુકમ નંબર જી.એચ.કે.એમ./૧૭ર/૯૧ /સીએસએ/ ૪૯૭૮/૪રર૯/ડી/તા. ૩૧/૮/૮૧ થી રજીસ્‍ટ્રારશ્રી સહકારી મંડળીઓના નીચે મુજબની સતા કાર્યો અને ફરજો જિલ્લા પંચાયતને સોં૫વામાં આવેલા છે.આ ઠરાવ અન્વયે મળેલ અધિકાર મુજબ ઔધૌગિક મંડળીઓ માટે કુટીર ઉધોગ કમિશ્નરશ્રીની મંજુરી લેવાની રહે છે.

તેમજ ગ્રાહક ભંડારો માટે જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ ભુજની મંજુરી લેવાની રહે છે.તેમજ મજુર ક્રેડીટ તથા તાલુકા તથા જિલ્લા કક્ષાની મંડળીઓના પાવર અત્રેની કચેરીને આ૫વામાં આવેલ નથી તેમજ ઉ૫રોકત મંડળીઓની દરખાસ્ત વિસ્તરણ અધિકારીશ્રી (સહકાર)ઘ્વારા ચકાસણી થયા બાદ તે નોંધવા અંગેની કાર્યવાહી કરવામાં આવેછે.
 
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 11/4/2018

વપરાશકર્તાઓ : 582963