મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

  ગુજરાત સહકારી અધિનિયમ ૧૯૬૧ હેઠળ ગ્રામ્ય વિસ્તારની મંડળીઓની નોંધણી 
  સહકારી મંડળીઓના પેટાનિયમોમાં સુધારા દરખાસ્તો મંજુરી અને મંડળીઓને પુનઃજીવિત કરવી 
  રાજયના કુટીર ઉધોગો અને ગ્રામ્ય ઉધોગો વિભાગ હેઠળ કચ્છ જિલ્લામાં ત્રણ તાલીમ તાલીમ કેન્‍દ્રોનું સંચાલન 
  ઉનવણાટ તાલીમ કેન્‍દ્ર માધાપર તા. ભુજ 
  સુતર વણાટ તાલીમ કેન્‍દ્ર કુકમા તા. ભુજ 
  કચ્છીભરત તાલીમ કેન્‍દ્ર અંજાર 
  માહિતી મેળવવાના કાયદા અન્વયે આવતી અરજીઓનું સંકલન 
  નાગરિક અધિકાર પત્ર અન્વયેની આવતી અરજીઓનું સંકલન 
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 11/4/2018

વપરાશકર્તાઓ : 582947