મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્‍યાણ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના


જિલ્લા પંચાયત હસ્તકની સમાજ કલ્યાણ શાખામાં અનુસુચિત જાતીના લોકોને આર્થિક રીતે સહાય કરવા માટે વિવિધ સહાયક યોજનાઓનાં અમલીકરણની કામગીરી કરવામાં આવે છે. જેમ કે આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનુ મામેરૂ યોજન, માઈ રમાબાઈ સાતફેરા સમુહ લગ્ન યોજના, સાજા હરીશ્ચંદ્ર અંત્યેષ્ઠી મરણોત્તર સહાય યોજના જેવી યોજનાઓના અમલીકરણથી અનુસુચિત જાતીના લોકોને આર્થિક મદદ કરવામા આવે છે. ઉપરાંત તમામ પ્રાથમીક અને માધ્યમીક શાળાઓના અનુસુચિત જાતીના બાળકોને શિષ્યવ્રુત્તી ચુકવવાની કામગીરી કરવામા આવે છે. જેમા ધોરણ ૧ થી ૮ ના વિધ્યાર્થીઓને શિષ્યવ્રુત્તિ તથા ગણવેશ સહાય ચુકવવામા આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 648184