મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્‍યાણ શાખાસમાજ શિક્ષણ શિબીરો

સમાજ શિક્ષણ શિબીરો

 
અનુસુચિત જાતિઓ જુના રિતીરિવાજોને વળગી રહે છે. અને નવી જિવન પઘ્ધતી અપનાવી શકતા નથી જેના લીધો તેમનો વિકાસ થઇ શકતો નથી. તેમનો આર્થિક અને સામાજીક રીતે જડપી વિકાસ થઈ શકે. તે માટે સમાજ શિક્ષણ શિબિરોની યોજના અમલમાં મુકેલ છે. શિબિર યોજવા માટે એક શિબીર પાછળ રૂ.પ૦૦૦/- નો ખર્ચ કરવાની જોગવાઈ છે.
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 565637