મુખપૃષ્ઠશાખાઓસિંચાઈ શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
આ વિભાગ ઘ્વારા મુખ્યત્વે નીચે મુજબની બે પ્રકારની કામગીરી કરવામાં આવે છે.

૧)નાની સિંચાઈના કામોની મોજણી , અન્વેષણ,બાંધકામ,મરામત અને જાળવણી

ર)નાની સિંચાઈ યોજનાઓમાંથી નહેર વાટે અને નિયંત્રણ હેઠળના તળાવો/ચેકડેમોમાંથી ઉદ્યવહન ઘ્વારા પાણી મેળવવાની ની મંજૂરી અને વિતરણની વ્યવસ્થા

છેલ્લા સુધારાની તારીખ : 19/9/2018

વપરાશકર્તાઓ : 604385