મુખપૃષ્ઠશાખાઓસિંચાઈ તળાવોની માહિતી

તળાવોની માહિતી

 
આ વિભાગ ઘ્વારા વિવિધ યોજનાઓ મારફતે પ૧૬ સ્ટોરેજ તળાવો/અનુશ્રવણ તળાવો બાંધવામાં આવ્યા છે.સ્ટોરેજ તળાવોનો મુખ્ય હેતુ પાણીનો સંગ્રહ કરવાનો છે જયારે અનુશ્રવણ તળાવોના તળીયા છિદ્રાળુ હોય છે જેનાથી રિચાર્જીગનો લાભ મળે છે.વિભાગ ઘ્વારા બાંધવામાં આવેલ તળાવોની પિયત ક્ષમતા ૧ર૮૩ર હેકટર છે.આ ઉપરાંત વિભાગ ઘ્વારા અછત રાહત હેઠળ થયેલ ૭૧૭ તળાવોને સલામતી તબકકે લાવવાની કામગીરી કરવામાં આવેલ છે.આ તળાવોની પિયત ક્ષમતા ૧૧૩૧૭ હેકટર છે.
 
  અબડાસા
  અંજાર
  ભચાઉ
  ભુજ
  માંડવી
  મુંદ્રા
  નખત્રાણા
  લખપત
  રાપર

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 648279