મુખપૃષ્ઠશાખાઓ સમાજ કલ્યાણ શાખાની કામગીરી

સમાજ કલ્યાણ શાખાની કામગીરી


જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ શાખામાં અનુસુચિત જાતીના લોકોને આર્થિક રીતે સહાય મળી રહે તેવી સરકારશ્રીની વિવિધ યોજનાઓની અમલવારી અંગેની કામગીરી કરવામા આવે છે. જેના અંતર્ગત આંબેડકર આવાસ યોજના અંતર્ગત પ્રત્યેક લાભાર્થીને રૂ! ૭૦,૦૦૦/- અંકે રૂપીયા સિત્તેર હજાર પુરાની સહાય ચુકવવામા આવે છે. કુંવરબાઈનુ મામેરૂ યોજના અંતર્ગત અનુસુચિત જાતીની લગ્ન કરતી દરેક કન્યાને બે વર્ષની અંદર રૂ! ૧૦,૦૦૦/- અંકે રૂપીયા દસ હજાર પુરાની સહાય ચુકવવામા આવે છે. માઈ રમાબાઈ સાતફેરા સમુહ લગ્ન યોજના અંતર્ગત પણ દરેક કન્યાને રૂ! ૧૦,૦૦૦/- અંકે રૂપીયા દસ હજાર પુરા ચુકવવામા આવે છે, ઉપરાંત સમુહ લગ્ન કરાવતી સંસ્થાને દરેક યુગલ દીઠ રૂ! ૨,૦૦૦/- અંકે રૂપીયા બે હજાર પુરા ચુકવવામા આવે છે. રાજા હરીશ્ચંદ્ર મરણોત્તર સહાય અંતર્ગત અનુસુચિત જાતીના મ્રુત્યુ પામેલી વ્યક્તીના વારસદારને અંતિમ સંસ્કાર માટે રૂ! ૫,૦૦૦/- અંકે રૂપીયા પાંચ હજાર પુરાની આર્થીક સહાય આપવામા આવે છે. આ ઉપરાંત પ્રાથમીક અને માધ્યમિક શાળાઓના તમામ અનુસુચિત જાતીના વિધ્યાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત રૂ! ૩૦૦/- થી લઈને રૂ! ૩,૦૦૦/- સુધીની શિષ્યવ્રુત્તિ ચુકવવામા આવે છે.
શિક્ષકોની ભરતી, બદલી,નિયમિત મહેકમ સમાવેશ, જીલ્લા ફેર બદલી, વિવિધ પરિક્ષા એન.ઓ.સી., શીક્ષકોનું સેટઅપ વગેરે
શિક્ષકોનો હાયર ગ્રેડ, પેન્શન કેસ, અપંગ એલાઉન્સ, શિક્ષકોની વિવિધ રજા મંજૂરી, સેવાસળંગની કામગીરી
શિક્ષણ સમિતિ શાળાઓની ભૌતિક સુવિધાઓ, કચેરી સ્ટોર, શાળાઓના ડેડ સ્ટોક નિકાલ, વિકાસશીલ તાલુકા અને ડી.એ.ડી.પી. ની કામગીરી.
ગ્રાન્ટ, બજેટ, સી.પી.એસ.ખાતા, ઓડીટ પારા, જૂથ વીમો.
શિક્ષકોના જી.પી.એફ. લોન, પાર્ટ-ફાઈનલ, ફાઈનલ, જી.પી.એફ.ટ્રાન્સફર, જી.પી.એફ. ખાતા નિભામણી,શિક્ષા ઉપકર..
કચેરી મહેકમ, કેળવણી નિરિક્ષકોનું મહેકમ, શિક્ષકોની પાસપોર્ટ એન.ઓ.સી., શિક્ષકોના ઉચ્ચ અભ્યાસ મંજૂરી, ઉચ્ચક નાણાકીય સહાય, શિક્ષકોના નામ-અટક સુધારા
વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, વિદ્યાદીપ યોજના, શિક્ષક કલ્યાણ નિધિ યોજના, શિષ્યવૃત્તિ પરિક્ષાઓ, નિરંતર શિક્ષણ, એ ઉપરાંત સરકારશ્રીની વખતોવખતની જાહેર થયેલ યોજનાઓની કામગીરી.
ટપાલ આવક-જાવક...
મકાન લોન, કચેરીના પગાર, શિક્ષકોની મેડીકલ લોન, કચેરી વાહન, કચેરી ઓડીટ પારા

છેલ્લા સુધારાની તારીખ : 19/9/2018

વપરાશકર્તાઓ : 604399