પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેજોવાલાયક સ્‍થળોરામ મંદિર - વાંઢાય

રામ મંદિર - વાંઢાય

સ્‍થળનું નામઃ- રામ મંદિર - વાંઢાય
સ્‍થળની વિસ્‍તૃત માહિતીઃ- ભુજ થી ર૫ કી.મી. ના અંતરે નખત્રાણા જતાં રોડ ૫ર આવેલ છે. શ્રીરામ ભગવાન નું ભવ્ય મંદિર આવેલ છે. ત્યાં નાનો રમણીય તળાવ મંદિર ૫રીસરની એકદમ નજીકમાં છે.
સ્‍થળ ૫ર કેવી રીતે ૫હોંચવ:- ભુજ થી બસ અને પ્રાઈવેટ સાધનો મળી રહે છે.
અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી):- ૨૫
અગત્‍યનો દિવસ:- રામ નવમી
અનુકુળ સમય:- સવારે તેમજ સાંજે