પંચાયત વિભાગ
અબડાસા તાલુકા પંચાયત
કચ્છ જીલ્લો - ગુજરાત સરકાર

પ્રમુખશ્રી તાલુકા પંચાયત અબડાસાગોરડીયા (હરીજન) અજબાઇ માલશી​
પ્રમુખશ્રી
TDO કે. પી. પ્રજાપતિ
તાલુકા વિકાસ અઘિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગકચ્છ જીલ્લોઅબડાસા તાલુકા પંચાયત

તાલુકા વિષે


અબડાસા
ગ્રામ પંચાયત ૮૫
ગામડાઓ ૧૬૬
વસ્‍તી ૯૭૫૦૮
અબડાસા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલ છે. જેનું ભૌગોલીક સ્થા ન રેખાંશ ૬૮-૪૯ છે. અબડાસામાં ૧૬૬ જેટલા ગામો આવેલા છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૫૭.૭ ટકા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં ખારી નદી, કનકાવતી, બેરાચીયા નદીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો કપાસ, બાજરી, મગફળી, સૂર્યમુખી, ઘઉ છે. અબડાસા તાલુકામાં મુખ્યત્વે બેન્ટોંનાઇટ ખનીજ મળી આવે છે.