પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેજોવાલાયક સ્‍થળો

જોવાલાયક સ્‍થળો

 
સ્‍થળનું નામ
  રામવાડા (બેરમોટી)
સ્‍થળની વિસ્‍તૃત માહિતી
  રામવાડા ઐતિહાસિક સ્‍થળ છે. રામવાડામાં ભગવાન રામચંદ્રજી વનવાસના સમયગાળા દરમ્‍યાન નારાયણસરોવર જતાં આ સ્‍થળે મુકામ કરેલ હતો તેમ જણાવાયું છે. આ સ્‍થળની બાજુમાં આવેલ નદીમાં રામકુંડ અને સીતાકુંડ આવેલાં છે. 
સ્‍થળ ૫ર કેવી રીતે ૫હોંચવું
  બસ દ્વારા તેમજ પ્રાઇવેટ વાહનથી જઇ શકાય છે. 
અંતર કી.મી.(જીલ્‍લા કક્ષાએથી)
  ભુજ થી ૧૩૨ કી.મી. 
અગત્‍યનો દિવસ
  રામનવમી
અનુકુળ સમય
  આખો દિવસ