પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેમહત્‍વના નજીકના શહેરો

મહત્‍વના નજીકના શહેરો

 
અ.નં. વિગત
શહેરનું નામ માંડવી
શહેર વિશે વિસ્‍તૃત માહિતી માંડવી શહેર જુનું બંદર છે. આ શહેરમાં પંડિત શ્‍યામજી કૃષ્‍ણાવર્મા સ્‍વાતંત્રય સેનાનીનું જન્‍મ્‍ સ્‍થળ તેમજ નયન રમ્‍ય, દરીયા કિનારો છે. 
શહેર ૫ર કેવી રીતે ૫હોંચવું બસ તથા ખાનગી વાહનોથી રોડ અને રસ્‍તે જઇ શકાય છે. 
અંતર કી.મી. (જીલ્‍લા કક્ષાએથી) ૫૦ કિ. મી. 
બસ/ટ્રેનની માહિતી બારે માસ બસની સગવડ છે.