પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

તાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

 
કુલ ગામોની સંખ્‍યા ૧૬૬
વસ્‍તી કુલ ૯૭૫૦૮ પુરૂષ ૪૯૭૪૦ સ્‍ત્રી ૪૭૭૬૮
અક્ષરજ્ઞાન  કુલ ૫૭.૭ પુરૂષ ૬૮.૯૧ સ્‍ત્રી ૪૬.૪૯
ભૌગોલીક સ્‍થાન રેખાંશ - ૬૮-૪૯
નદીઓ ખારી નદી, કનકાવતી, બેરાચીયા નદી 
વરસાદ  ૩૬.૪ MAXI.,૬.૮ MINI
પાક  કપાસ, બાજરી, મગફળી, સૂર્યમુખી, ઘઉ 
પ્રાણી ગાય, બળદ, ભેંસ, ઉટ-બકરા, ઘોડા, ગધેડા
ખનીજો બેન્‍ટોનાઇટ
વિસ્‍તાર ભૌગોલીક વિસ્‍તાર હેકટરમાં ૨૩૯૮૨૫.૮ જંગલ વિસ્‍તાર હેકટરમાં ૪૬૩૮.૩
  ખેતીની જમીન હેકટરમાં ૮૫૦૪૮.૭ ગ્રેઝીંગ લેન્‍ડ (ગૌચર) હેકટરમાં ૫૬૧૩૪.૯
  સિંચાઇ વિસ્‍તાર હેકટરમાં ૩૨૮૬.૨
દરિયાઇ ઉત્‍પાદન મીઠું, માછલી 
પાવર સ્‍ટેશન/ સબ સ્‍ટેશન  સબ સ્‍ટેશન - ૩
શિક્ષણ સંસ્‍થાઓ પ્રા. શાળા - ૧૭૩
મા.શાળા - ૧૫