પંચાયત વિભાગ
માંડવી તાલુકા પંચાયત
કચ્છ જીલ્લો - ગુજરાત સરકાર

પ્રમુખશ્રીSMT.GANGABEN KALYAANAJI SENGHANI
પ્રમુખશ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રી SHREE V.P.JOSHI
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગકચ્છ જીલ્લોમાંડવી તાલુકા પંચાયત

તાલુકા વિષે


માંડવી
ગ્રામ પંચાયત ૭૪
ગામડાઓ ૮૯
વસ્‍તી ૧૭૦૫૭૩
માંડવી એ કચ્છ માં આવેલું નાનું શહેર છે. માંડવી ભુજથી લગભગ ૫૦ કી.મી  નાં અંતરે આવેલું છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. અહિંયાંનો સુંદર સાગરકીનારો,  ૨૦ જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદીર જોવાલાયક છે. નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. બ્રીટીશ રાજ્યના જમાના નો વિજયવિલાસ મહેલ પણ જોવાલાયક છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે. લખપત, અબડાસા, નખત્રાણા અને માંડવી આમ ચાર તાલુકાનું આ મુખ્ય શહેર છે. માંડવી થી મુંબઈ આવવા જવા માટે જુના જમાનામાં વાહણોની સગવડ હતી અને પછી નિયમિત આગબોટની પણ સગવડ હતી. માંડવી થી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે જુના જમાનામાં નિયમિત સગવડ હતી. એટલે ઘણાં કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલ છે .