પંચાયત વિભાગ
નખત્રાણા તાલુકા પંચાયત
કચ્છ જીલ્લો - ગુજરાત સરકાર

પ્રમુખશ્રી તાલુકા પંચાયતશ્રીમતિ નયનાબેન ધીરજલાલ પટેલ
પ્રમુખશ્રી તાલુકા પંચાયત નખત્રાણા
તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી સી.ડી. દોસી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગકચ્છ જીલ્લોનખત્રાણા તાલુકા પંચાયત

તાલુકા વિષે


નખત્રાણા
ગ્રામ પંચાયત ૭૭
ગામડાઓ ૧૩૨
વસ્‍તી ૧૨૯૨૪૯
નખત્રાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત  રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. નખત્રાણા આ તાલુકાનું મુખ્ય મથક છે. નખત્રાણા તાલુકામા મુખ્ય ધધો કોલશો તથા ખેતી નો છે નખત્રાણા તાલુકા મા વધારે વસ્તી જાડેજા બાપુ ની છે. નખત્રાણાતાલુકા મા નખત્રાણા ની બાજુ મા મન્જલ્ ગામ આવેલુ છે તે ગામ મા આશપુરા મા નુ સ્થાનક આવેલુ છે ગામ ના તથા બાહાર ના દર્શને આવેછે.તેમને હિન્દુતથા તથા ૧૫૦ થી પણ વધારે જ્ઞાતિ આ સંતને માને છે અને દર્શને આવે છે આ ગામ માસંપ પન વધારે છે તેમજ વીથોણ થી સાત કિલોમીટર ના અન્તરે થરાવડા થી ભડલી ના રસ્તા ઉપર ગરીબનાથ દાદા નુ પોરાણીક મદિર આવેલ છે.આ તાલુકામાં નેત્રા ગામ પણ વસેલ છે જેમાં કડાવા પાટીદારોની વસ્તી વધારે પ્રમાણે છે. આ ગામમાં જોગરા માતા નું ડુંગર ઉપર મંદિર આવેલ છે જે માતાના મઢ વાળા આશાપુરા માં ની બહેન છે.