મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખા વસ્‍તી વિષયકઆંકડા

વસ્‍તી વિષયકઆંકડા

ર૦૦૧ ની વસ્તી ગણતરી પ્રમાણે કચ્છ જિલ્લામાં કુલ ૯પ૧ ગામો અને ૮ શહેરો આવેલા છે અને દસ તાલુકાઓ આવેલા છે. ર૦૦૧ ની વસ્તી ગણતરી પ્રમાણે કચ્છ જિલ્લા ની કુલ વસ્તી ૧પ૮૩રરપ છે. તે પૈકી ૮૧પ૧પર પુરુષો અને ૭૬૮૦૭૩ સ્‍ત્રીઓ છે.

છેલ્લા સુધારાની તારીખ : 8/6/2018

વપરાશકર્તાઓ : 586881