મુખપૃષ્ઠઆંકડાકીય માહિતી નિર્મળ ગુજરાત યોજના

નિર્મળ ગુજરાત યોજના

પ્રગતિની વિગત

જિલ્‍લો – કચ્‍છ

તા. ૨૫-૪-૦૮

ક્રમ

વિગત

લક્ષ્‍યાંક

વર્કઓર્ડર આપ્‍યા

પૂર્ણ થયા

ખર્ચ

વ્‍યક્તિગત શૌચાલય (એ.પી.એલ.)

૧૩૮૦૦

૧૧૮૩૪

૫૪૪૦

૪૨.૪૧

ગ્રામ પંચાયતોના ધનકચરાની નિકાલની વ્‍યવસ્‍થા

૨૪૧૨ જાહેર રસ્‍તાઓની નિયમિત સફાઇ કરવામાં આવે છે.

સરકારી મકાનોના સફાઇ રંગરોગાન માલ સામાનના નિકાલની વ્‍યવસ્‍થા

જિલ્‍લા કક્ષા

તાલુકા કક્ષા

ગ્રામ્‍ય કક્ષા

રંગરોગાન કરવામાં આવે છે.

૪૦

૨૮૧૨

નિયમિત સફાઇ કરવામાં આવે છે.

જનજાગૃતિ માટે પદાધિકારીઓનો સહયોગ

પદાધિકારીઓના સહયોગથી – ૧૪૬ લોકજાગૃતિ શિબીર દ્વારા – ૧૩૭૦ સાંસ્‍કૃતિક કાર્યક્રમ – ૩૩૦૯

ગ્રામ્‍ય પંચાયતમાં પાણી સમિતીની રચના

તાલુકાની સંખ્‍યા

ગ્રા. પં. ની સંખ્‍યા

રચાયલ પાણી સમિતી ની રચના

૧૦

૬૧૪

૫૭૫

ગોબર ગેસ પ્‍લાન્‍ટની સ્‍થાપના

૧ માંડવી તાલુકામાં રત્‍નાપર ગામે શરૂ થયેલ – ૧ કરવામાં આવેલ દરખાસ્‍ત – ૪ ભચાઉ તાલુકાના લાકડીયા અને રાપર તાલુકાના મમાયમોરા આયોજન સંખ્‍યા-ર

પીવાના પ્રાપ્‍તિ સ્‍થનો સુરક્ષિત કરવા અને નિયમિત કરવા

૧૬૧૪ ગ્રામ્‍ય તળાવો અને ચેકડેમોની નિયમિત સફાઇ

૧૦

વરસાદી પાણીના નિકાલ માટેની કાયમી વ્‍યવસ્‍થા

૬૧૪ ગ્રામ પંચાયતમાં પાણી નિકાલ અને જંતુનાશક દવા છંટકાવ કરવામાં આવે છે.

૧૧

સફાઇવેરો

કુલ્‍લ ગ્રામ પંચાયત

સફાઇ વેરો નંખાયેલ ગ્રામ પંચાયત

ઉઘરાવેલ વેરો લાખામાં

૬૧૪

૫૬૧

૩૦.૭૬

૧૨

અન્‍ય કામગીરી (પ્રચાર-પ્રસાર)

પ્રા. શાળાના બાળકોની પ્રભાત ફેરી, ઉકેરડા દુર કરવાનો સામુહિક કાર્યક્રમ, વૃક્ષારોપણ કાર્યક્રમ ગ્રામ સફાઇ, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, સફાઇ શીબીરો, ગ્રામજનોની નિબંધસ્‍પર્ધાઓ/ વકતૃત્‍વ સ્‍પર્ધાઓ / ચિત્ર સ્‍પર્ધાઓ / સાયકલ રેલી / મેરેથોન દોડ વગેરે

૧૩

રેકર્ડ વર્ગીકરણ

જિલ્‍લા પંચાયત કુલ્‍લ – ૪૩૭૯૦, વર્ગીકરણ-૪૩૭૯૦ વર્ગીકરણ કરવામાં આવેલ છે.

તાલુકા પંચાયત કુલ્‍લ- ૨૨૬૭૦૦ વર્ગીકરણ – ૨૨૬૭૦૦ ફાઇલોનું વર્ગીકરણ કરવામાં આવેલ છે.

ગ્રામ પંચાયત કુલ્‍લ- ૧૬૮૬૧૫, વર્ગીકરણ-૧૬૮૬૧૫ ફાઇલોનું વર્ગીકરણ કરવામાં આવેલ છે.

૧૪

ઉકરડા સ્‍થળાંતર

કુલ્‍લ

સ્‍થળાંતર

બાકી

તા. ૩૧-૧૨-૦૭

૧૨૫૫૯

૧૨૫૫૯

૧૫

કર્મચારી આરોગ્‍ય ચકાસણી

જિલ્‍લા પંચાયત પેટાવિભાગ

તાલુકા પંચાયત તથા શિક્ષકો

૭૭૩

૮૦૨૭

૧૬

યોજનાકીય વિગતો

યોજનાનું નામ

ખર્ચ લાખમાં

યોજનાનું નામ

ખર્ચ લાખમાં

૧૨મું નાણા; પંચ

૧૫૩.૧૦

સિંચાઇના કામ

૮.૩૪

બાંધકામના કામ

૫૭.૦૨

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 648189